🔔CET-૨૦૨૬ રાઉન્ડ-૪ અંતર્ગત અગત્યની સૂચના🔔
CET-૨૦૨૬ આધારિત વિવિધ યોજનાઓ માટે રાઉન્ડ-૪ની Registration / Approval / Choice Filling / Choice Change પ્રક્રિયા તા. ૦૯-૦૯-૨૦૨૬થી શરૂ કરવામાં આવેલ છે, જે તા. ૧૩-૦૯-૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી ચાલુ રહેશે.
✅ રાઉન્ડ-૪ માટે નીચે મુજબના વિદ્યાર્થીઓ પાત્ર રહેશે:
1️⃣ અગાઉના રાઉન્ડમાં એલોટમેન્ટ ન મળેલ વિદ્યાર્થીઓ
જે વિદ્યાર્થીઓને Round-1, Round-2 અથવા Round-3ના અંતે કોઈપણ યોજના/શાળા માટે એલોટમેન્ટ મળેલ નથી, તેઓ Round-4 માટે પાત્ર રહેશે.
2️⃣ Registration / Approval બાકી રહેલ વિદ્યાર્થીઓ
જે વિદ્યાર્થીઓની Round-1, Round-2 અથવા Round-3 દરમિયાન Registration અથવા Approval પ્રક્રિયા બાકી રહી ગયેલ હતી, તેઓ Round-4 દરમિયાન Registration પૂર્ણ કરી જરૂરી Approval મેળવી શકશે.
3️⃣ Raksha Shakti School / Sainik Schoolના Physical Fitness Test સંબંધિત વિદ્યાર્થીઓ
જે વિદ્યાર્થીઓને અગાઉના કોઈપણ રાઉન્ડમાં Raksha Shakti School અથવા Sainik Schoolમાં એલોટમેન્ટ મળેલ હતું, પરંતુ Physical Fitness Test પાસ ન કરી શકવાના કારણે હાલમાં કોઈપણ શાળા/યોજનામાં એલોટમેન્ટ ઉપલબ્ધ નથી, તેઓ Round-4માં ફરીથી Choice Filling કરી શકશે.
4️⃣ અગાઉ Choice Filling બાકી રહેલ વિદ્યાર્થીઓ
જે વિદ્યાર્થીઓની Round-1, Round-2 અથવા Round-3માં Choice Filling પ્રક્રિયા બાકી રહી ગયેલ હતી, તેઓ Round-4 દરમિયાન પોતાની Choice Filling પૂર્ણ કરી શકશે.
⚠️ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) અંગે ખાસ સૂચના
Round-4ની પ્રક્રિયા આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) યોજનાની શાળાઓ માટે લાગુ પડતી નથી.
આથી—
Round-4 દરમિયાન વિદ્યાર્થીઓ EMRSની કોઈપણ શાળાની નવી Choice આપી શકશે નહીં.
વિદ્યાર્થીએ અગાઉના Round-1, Round-2 અથવા Round-3 દરમિયાન EMRSની Choice આપેલ હોય, તો પણ Round-4ની Merit / Allotment પ્રક્રિયામાં EMRS હેઠળ કોઈ નવું પ્રવેશ ફાળવવામાં આવશે નહીં.
5️⃣ Choice Filling કરેલ પરંતુ એલોટમેન્ટ ન મળેલ વિદ્યાર્થીઓ માટે Choice Change
જે વિદ્યાર્થીઓએ Round-1, Round-2 અથવા Round-3માં Choice Filling કરેલ છે, પરંતુ હાલમાં કોઈપણ યોજના/શાળામાં એલોટમેન્ટ મળેલ નથી, તેઓ ઇચ્છે તો Round-4 દરમિયાન પોતાની અગાઉની Choiceમાં સુધારો/ફેરફાર (Choice Change) કરી શકશે.
જો વિદ્યાર્થી દ્વારા Round-4 દરમિયાન પોતાની Choiceમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે, તો Round-3ના અંતે ઉપલબ્ધ વિદ્યાર્થીની છેલ્લી Final Choiceને જ માન્ય ગણવામાં આવશે અને તે Choiceના આધારે Round-4નું Merit / Allotment તૈયાર કરવામાં આવશે.
📌 વિદ્યાર્થીઓ/વાલીઓને સૂચના આપવામાં આવે છે કે ઉપરોક્ત પાત્રતા અને સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, લાગુ પડતી Registration / Approval / Choice Filling / Choice Change પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવી
CET ૨૦૨૬-૨૭ (Round-૩)-Allotment Lettter Donwnload મેરીટ આધારે વિદ્યાર્થીઓને પસંદ કરેલ યોજના મુજબ શાળા/સ્કોલરશીપમાં તા.૧૩-૦૭-૨૦૨૬ રોજ ફાળવણી જાહેર કરવામાં આવી છે. Link:
https://cet-portal.gujaratvsk.org/Student/frmStudentLogin પર લોગિન કરી પ્રવેશપત્ર ડાઉનલોડ કરશો.
🔔CET-૨૦૨૬ રાઉન્ડ-3 અંતર્ગત અગત્યની સૂચના🔔
CET-૨૦૨૬ આધારિત વિવિધ યોજનાઓ માટે રાઉન્ડ-3 ની પ્રક્રિયા તા. ૧૯-૦૬-૨૦૨૬ થી શરૂ કરવામાં આવેલ છે, જે તા. ૨૩-૦૬-૨૦૨૬ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી ચાલુ રહેશે.
✅ રાઉન્ડ-૩માટે નીચે મુજબના વિદ્યાર્થીઓ પાત્ર રહેશે:
1️⃣ જેમને પ્રથમ/બીજા રાઉન્ડમાં કોઈપણ યોજના/શાળા માટે એલોટમેન્ટ મળેલ નથી.
2️⃣ જે વિદ્યાર્થીઓની પ્રથમ/બીજા રાઉન્ડમાં Registration / Approval પ્રક્રિયા બાકી રહી ગયેલ હતી, તેઓ ફરીથી ફોર્મ ભરી શકશે.
3️⃣ જેમને પ્રથમ/બીજા રાઉન્ડમાં રક્ષા શક્તિ સ્કૂલ અથવા સૈનિક સ્કૂલ માં એલોટમેન્ટ મળેલ હતું, પરંતુ Physical Fitness Test પાસ ન કરી શકવાના કારણે હાલ સુધી કોઈ એલોટમેન્ટ મળેલ નથી — તેઓને ફરીથી Choice Filling કરવાની તક આપવામાં આવશે.
4️⃣ જે વિદ્યાર્થીઓની પ્રથમ/બીજા રાઉન્ડમાં Choice Filling બાકી રહી ગયેલ હતી, તેઓ હવે ચોઈસ ફીલિંગ પૂર્ણ કરી શકશે.
5️⃣ જે વિદ્યાર્થીઓએ પ્રથમ/બીજારાઉન્ડમાં Choice Filling કરેલ હતું પરંતુ કોઈપણ યોજના માટે એલોટમેન્ટ મળેલ નથી, તેઓ ઇચ્છે તો પોતાની ચોઈસમાં સુધારો કરી શકશે. અન્યથા પ્રથમ/બીજા રાઉન્ડના અંતે કરેલ ચોઈસને જ ફાઈનલ ગણવામાં આવશે અને તે મુજબ રાઉન્ડ-૩ નું મેરીટ જાહેર કરવામાં આવશે.
CET ૨૦૨૬-૨૭ (Round-૨)-Allotment Lettter Donwnload
મેરીટ આધારે વિદ્યાર્થીઓને પસંદ કરેલ યોજના મુજબ શાળા/સ્કોલરશીપમાં તા.૧૩-૦૬-૨૦૨૬ રોજ ફાળવણી જાહેર કરવામાં આવી છે. Link: https://cet-portal.gujaratvsk.org/Student/frmStudentLogin પર લોગિન કરી પ્રવેશપત્ર ડાઉનલોડ કરશો.
🔔CET-૨૦૨૬ રાઉન્ડ-૨ અંતર્ગત અગત્યની સૂચના🔔
CET-૨૦૨૬ આધારિત વિવિધ યોજનાઓ માટે રાઉન્ડ-૨ ની પ્રક્રિયા તા. ૧૯-૦૫-૨૦૨૬ થી શરૂ કરવામાં આવેલ છે, જે તા. ૨૨-૦૫-૨૦૨૬ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી ચાલુ રહેશે.
✅ રાઉન્ડ-૨ માટે નીચે મુજબના વિદ્યાર્થીઓ પાત્ર રહેશે:
1️⃣ જેમને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ યોજના/શાળા માટે એલોટમેન્ટ મળેલ નથી.
2️⃣ જે વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડમાં Registration / Approval પ્રક્રિયા બાકી રહી ગયેલ હતી, તેઓ ફરીથી ફોર્મ ભરી શકશે.
3️⃣ જેમને પ્રથમ રાઉન્ડમાં રક્ષા શક્તિ સ્કૂલ અથવા સૈનિક સ્કૂલ માં એલોટમેન્ટ મળેલ હતું, પરંતુ Physical Fitness Test પાસ ન કરી શકવાના કારણે હાલ સુધી કોઈ એલોટમેન્ટ મળેલ નથી — તેઓને ફરીથી Choice Filling કરવાની તક આપવામાં આવશે.
4️⃣ જે વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડમાં Choice Filling બાકી રહી ગયેલ હતી, તેઓ હવે ચોઈસ ફીલિંગ પૂર્ણ કરી શકશે.
5️⃣ જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં Choice Filling કરેલ હતું પરંતુ કોઈપણ યોજના માટે એલોટમેન્ટ મળેલ નથી, તેઓ ઇચ્છે તો પોતાની ચોઈસમાં સુધારો કરી શકશે. અન્યથા પ્રથમ રાઉન્ડમાં કરેલ ચોઈસને જ ફાઈનલ ગણવામાં આવશે અને તે મુજબ રાઉન્ડ-૨ નું મેરીટ જાહેર કરવામાં આવશે.
CET ૨૦૨૬-૨૭ (Round-1)-Allotment Lettter Donwnload
મેરીટ આધારે વિદ્યાર્થીઓને પસંદ કરેલ યોજના મુજબ શાળા/સ્કોલરશીપમાં તા.૨૭-૦૪-૨૦૨૬ રોજ ફાળવણી જાહેર કરવામાં આવી છે.
Link: https://cet-portal.gujaratvsk.org/Student/frmStudentLogin
પર લોગિન કરી પ્રવેશપત્ર ડાઉનલોડ કરો.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - ૨૦૨૬-૨૭ ની મેરીટમાં સમાવિષ્ટ બાળકોની ચોઈસ ફીલિંગ પ્રક્રિયા તા.૧૦-૦૪-૨૦૨૬ સાંજે ૬:૦૦ વાગ્યે બંધ કરવામાં આવશે.
CET- ૨૦૨૬-૨૭ આધારિત યોજનાઓ અંતર્ગત રાઉન્ડ-૧ માટેની રજીસ્ટ્રેશ તેમજ એપ્રુવલ(ફક્ત પ્રાઇવેટ શાળાના બાળકો માટે) પ્રક્રિયા તા.૦૯-૦૩-૨૦૨૬ ના રોજથી થી શરુ થયેલ છે જે તા.૨૫-૦૩-૨૦૨૬ સાંજે ૬:૦૦ વાગ્યે બંધ કરવામાં આવશે.
CET-૨૦૨૫ આધારિત યોજનાઓ માટે રાઉન્ડ-૫ માટેનું ચોઈસ ફીલિંગ પ્રક્રિયા તા. ૧૦-૧૨-૨૦૨૫ થી શરુ થયેલ છે જે તા. ૨૧-૧૨-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે.
ખાસ સુચના: પ્રથમ રાઉન્ડ/બીજા/ત્રીજા /ચોથા રાઉન્ડ ના અંતે જે બાળકો એ ચોઈસ ફીલિંગ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને મેરીટ માં આવેલ નથી તે તમામ બાળકો પાંચમાં(૫) રાઉન્ડના મેરીટ માં સ્થાન મેળવવા માંગતા હોવ તો ફરજીયાત પાંચમાં(૫) રાઉન્ડમાં નવેસરથી ચોઈસ ફીલિંગ કરવાની રહેશે (અગાઉના એક પણ રાઉન્ડની ચોઈસ માન્ય રહેશે નહિ). રાઉન્ડ-૫ના મેરીટ ડીકલેરેશન વખતે રાઉન્ડ-૫ માં કરેલ ચોઈસ જ ફાઈનલ ઘણી તે મુજબ રાઉન્ડ-૫ નું મેરીટ ડીકલેર કરવામાં આવશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024 ની મેરીટમાં સમાવિષ્ટ બાળકોની ચોઈસ ફીલિંગ પ્રક્રિયા તા. ૧૯-૦૮-૨૦૨૫ થી શરુ થયેલ છે જે તા.૨૩-૦૮-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યે બંધ કરવામાં આવશે.
CET-2025 પોર્ટલમાં જે વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન/એપ્રુવલ/ચોઈસ ફીલિંગ પ્રક્રિયા બાકી છે તેવા તમામ વિદ્યાર્થી/વાલીએ કામગીરી તારીખ ૩૦-૦૪-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
CET-૨૦૨૫ આધારિત યોજનાઓ માટે રાઉન્ડ-૨ માટેનું ચોઈસ ફીલિંગ આજે તા. ૨૩-૦૬-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે. આ પ્રક્રિયા તા. ૨૭-૦૬-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
CET-૨૦૨૫ આધારિત યોજનાઓ માટે રાઉન્ડ-૨ માટેનું ચોઈસ ફીલિંગ પ્રક્રિયા તા. ૦૪-૦૭-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024 ના બાળકોને પ્રવેશ માટે વધુ એક તક
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2023 અને 2024 માં મેરીટ યાદીમાં સમાવિષ્ટ અને તે વર્ષે યોજનાના લાભથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે તારીખ: 04-07-2025 પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવામાં આવી છે.
CET 2023 (હાલ ધોરણ-8 માં અભ્યાસ કરતા) તથા CET 2024 (હાલ ધોરણ-7 માં અભ્યાસ કરતા) એવા તમામ વિદ્યાર્થીઓ,
૧) જેમને અગાઉ કોઈ યોજના હેઠળ પ્રવેશ મળ્યો ન હોય,
૨) પ્રવેશ ફાળવાયેલ હતો પણ લાભ લીધોલ ન હોય,
૩) પ્રવેશ ફાળવાયેલ હતો પણ લાભ લીધેલ ત્યારબાદ પ્રવેશ જતો કરેલ
ઉપર મુજબની તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનશક્તિ રેસિડેન્ટીયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્ટીયલ સ્કૂલ, તથા રક્ષાશક્તિ સ્કૂલ માં આ વર્ષે ખાલી પડેલી જગ્યાઓ માટે સીધો પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ: 04-07-2025 શરુ કરવામાં આવેલ છે જે તારીખ: 20-07-2025 સુધી શરુ રહેશે.